| વિધ્યાદાન મહાદાન |
| બુધવાર, 29 જુન 2011 13:08 |
અમદાવાદનાં ઇસનપુર ખાતે રહેતાં ગરીબ બાળકોને મૌલિકભાઇ, સચિનભાઇ, નિરવભાઇ , વિઝનભાઇ અને તેમના મિત્રો દ્વારા ફ્રીમાં નોટબુકનું વિતરણ કરાયુ હતું. મૌલિકભાઇ ભાવસાર અને તેમના મિત્રો કોલેજ સમયથી ગરીબ વિદ્યાર્થીઓને અભ્યાસમાં મદદ કરવા હંમેશાં તૈયાર રહે છે. મૌલિકભાઇ હાલમાં કોર્પોરેટ કંપનીમાં સારા સ્થાન પર કામ કરે છે. તેઓ કહે છે કે, ખર્ચ ખૂબ કરીએ છીએ પણ તેમાંથી બચત કરીને ગરીબ વિદ્યાર્થીઓને કંઇક આપીએ ત્યારે ખૂબ ખુશી મળે છે. તાજેતરમાં તેઓએ ઇસનપુરમાં રહેતાં ગરીબ બાળકોને ફ્રીમાં ફુલસ્કેપ નોટબુકનું વિતરણ કર્યું હતું. તેઓ કહે છે કે, ગયા વર્ષના પ્રમાણમાં આ વર્ષેવધારે સંખ્યામાં અમને ડોનેશન મળ્યું હોવાથી ૫૦૦ બાળકોને ૫ હજાર નોટબુકનું વિતરણ કર્યું હતું. આ વખતે ઓફિસ સ્ટાફ અને મિત્રોની નાની નાની એમાઉન્ટથી તેમણે ૪૦ હજાર જેટલા રૂપિયા ભેગા કર્યા હતા. જેમાંથી ઇસનપુર, ઓઢવ, નરોડા અને ઘાટલોડિયા વિસ્તારમાં રહેતાં ૫૦૦ ગરીબ બાળકોને ઓળખી તેમને દરેકને ૧૦ નોટબુકનું ફ્રીમાં વિતરણ કરવામાં આવ્યું હતું. આ વર્ષે મિત્રો પાસેથી વધારે ડોનેશન મળવાથી ગયા વર્ષના પ્રમાણમાં વધારે બાળકોને મદદ કરવાનું સંસ્થા માટે શક્ય બન્યું છે. |
Latest News
| ગુરૂવારે રાતે ગુજરાતમાં ધરતીકંપનો આંચકો
|
| માયાવતીને ફટકો -અદાલતે નોઇડા જમીન સંપાદન આદેશ રદ કર્યો અલ્હાબાદ હાઇકોર્ટે શુક્રવારે ગ્રેટર નોઇડાના ત્રણ ગામોની સંપાદન કરેલી જમીન અંગેનો આદેશ રદ કરતાં માયાવતી સરકારને |
| મોહાલી ખાતે ભારતનો વિજય - શ્રેણી ભારતના કબજામાં ઇંગ્લેન્ડ સામે રમાઇ રહેલી પાંચ વનડે શ્રેણી પર ભારતે 3-0થી કબજો કરી લીધો છે. મોહાલી ખાતે ગુરૂવારે રમાયેલી ત્રીજી વનડ |
| ગદ્દાફી તેના વતનમાં હણાયો લિબીયામાં 42 વર્ષથી એકચક્રી સરમુખત્યારશાહી શાસન ચલાવવા આવેલા કર્નલ મઉમર ગદ્દાફી તેમના વતનમાં એક અથડામણમાં હણાયા |
| બિગ બોસ-5માં ફ્લર્ટિગની મોસમ બિગબોસ -5ના ઘરમાં નવા જ પ્રવેશેલો સિદ્ધાર્થ ભારદ્વાજ મહેક ચહલને ફ્લર્ટ કરવા કોશિષ કરી રહ્યો છે.બિગ બોસે આગંતુકોન |
| રીઝર્વ બેન્ક દ્વારા ફરી વૈશ્વિક નાણાકીય કટોકટીની ચેતવણી રીઝર્વ બેન્ક ઓફ ઇિન્ડયાએ આવી રહેલી વૈશ્વિક નાણાકીય કટોકટી વિષે સાયરન વગાડી ચેતવણી આપી છે.સિંગાપોરમાં વક્તવ્ય આ |
| ફ્રાન્સે કાળાનાણાની વિગત આપતાં વેરા વસુલી થઇ -પ્રણવ નાણામંત્રી પ્રણવ મુખરજીએ બુધવારે જણાવ્યું હતું કે સરકારને ફ્રાન્સ તરફથી ત્યાંની બેન્કોમાં ભારતીયોના 69 ખાતામાં |
| હિલેરી ક્લીન્ટન શુક્રવારે પાકિસ્તાનની મુલાકાતે અફઘાનિસ્તાનમાં ચાલી રહેલી શાંતિ પ્રક્રીયામાં હવનમાં હાડકા નાખતા અને પાકિસ્તાનમાં નેટવર્ક ધરાવતા હક્કાની જૂથ સ |
| હોમ લોન લેનારા આનંદો- હવે પ્રિ -પેયમેન્ટ પર પેનલ્ટી નહીં હોમલોન લેનારા હજારો મકાનમાલિકો માટે આનંદના સમાચાર છે.નેશનલ હાઉસિંગ બેન્કે 54 હાઉસિંગ ફાઇનાન્સ કંપની પર પ્રિ-પેયમ |
India
| માયાવતીને ફટકો -અદાલતે નોઇડા જમીન સંપાદન આદેશ રદ કર્યો અલ્હાબાદ હાઇકોર્ટે શુક્રવારે ગ્રેટર નોઇડાના ત્રણ ગામોની સંપાદન કરેલી જમી |
| ફ્રાન્સે કાળાનાણાની વિગત આપતાં વેરા વસુલી થઇ -પ્રણવ નાણામંત્રી પ્રણવ મુખરજીએ બુધવારે જણાવ્યું હતું કે સરકારને ફ્રાન્સ તરફથી ત |
Business
| હોમ લોન લેનારા આનંદો- હવે પ્રિ -પેયમેન્ટ પર પેનલ્ટી નહીં હોમલોન લેનારા હજારો મકાનમાલિકો માટે આનંદના સમાચાર છે.નેશનલ હાઉસિંગ બેન્કે |
| રીઝર્વ બેન્ક દ્વારા ફરી વૈશ્વિક નાણાકીય કટોકટીની ચેતવણી રીઝર્વ બેન્ક ઓફ ઇિન્ડયાએ આવી રહેલી વૈશ્વિક નાણાકીય કટોકટી વિષે સાયરન વગાડ |
World
| ગદ્દાફી તેના વતનમાં હણાયો લિબીયામાં 42 વર્ષથી એકચક્રી સરમુખત્યારશાહી શાસન ચલાવવા આવેલા કર્નલ મઉમર ગદ |
| હિલેરી ક્લીન્ટન શુક્રવારે પાકિસ્તાનની મુલાકાતે અફઘાનિસ્તાનમાં ચાલી રહેલી શાંતિ પ્રક્રીયામાં હવનમાં હાડકા નાખતા અને પાકિ |
Gadget
| સેમસંગ દ્વારા એનરોઇડ ગેલેક્સી નેક્સસ સ્માર્ટફોન લોન્ચ થયો સેમસંગ ઇલેક્ટ્રોિનક દ્વારા એનરોઇડ ઓપરેટિંગ સિસ્ટમ સંચાલિત સૌપ્રથમ સ્માર્ |
| સ્ટીવ જોબનું અંતિમ સર્જન આઇફોન4એસ બજારમાં એપલ ઇન્ડસ્ટ્રીઝનો અદ્યતન આઇફોન શુક્રવારથી વિશ્વભરના બજારોમાં વેચાતો થઇ ગ |
Sports
| મોહાલી ખાતે ભારતનો વિજય - શ્રેણી ભારતના કબજામાં ઇંગ્લેન્ડ સામે રમાઇ રહેલી પાંચ વનડે શ્રેણી પર ભારતે 3-0થી કબજો કરી લીધો છે. મો |
| ફોર્મ્યુલા-1રેસ ઇવેન્ટ- રેસ સર્કિટનું નોઇડામાં ઉદઘાટન 30 ઓક્ટોબરના રોજ યોજાનારી કાર રેસ માટે નોઇડામાં બુદ્ધ ઇન્ટરનેશનલ સર્કિટનું |
Lifestyle
| સરકોઝી -બ્રુનીને ત્યાં પુત્રી જન્મ ફ્રાન્સના પ્રમુખ નિકોલસ સરકોઝીની સુપર મોડેલ પત્ની કાર્લા બ્રુનીએ બુધવારે |
| વિજય માલ્યાનો નવો મહેલ -વ્હાઇટ હાઉસ બનશે બેંગલોરનું ઘરેણુ મુંબઇમાં મુકેશ અંબાણીએ એક અબજ ડોલરના ખર્ચે તૈયાર કરાવેલ આલીશન નિવાસસ્થાન અ |






અમદાવાદનાં ઇસનપુર ખાતે રહેતાં ગરીબ બાળકોને મૌલિકભાઇ, સચિનભાઇ, નિરવભાઇ , વિઝનભાઇ અને તેમના મિત્રો દ્વારા ફ્રીમાં નોટબુકનું