ગદ્દાફી તેના વતનમાં હણાયો

article thumbnail

લિબીયામાં 42 વર્ષથી એકચક્રી સરમુખત્યારશાહી શાસન ચલાવવા આવેલા કર્નલ મઉમર ગદ


ગુરૂવારે રાતે ગુજરાતમાં ધરતીકંપનો આંચકો

article thumbnail


ગુરૂવારે રાતે 10.48ના સુમારે ગુજરાત અને મુંબઇમાં ધરતીકંપનો આંચકો અનુભવાતાં લ


હોમ લોન લેનારા આનંદો- હવે પ્રિ -પેયમેન્ટ પર પેનલ્ટી નહીં

article thumbnail

હોમલોન લેનારા હજારો મકાનમાલિકો માટે આનંદના સમાચાર છે.નેશનલ હાઉસિંગ બેન્કે


માયાવતીને ફટકો -અદાલતે નોઇડા જમીન સંપાદન આદેશ રદ કર્યો

article thumbnail

અલ્હાબાદ હાઇકોર્ટે શુક્રવારે ગ્રેટર નોઇડાના ત્રણ ગામોની સંપાદન કરેલી જમી


હિલેરી ક્લીન્ટન શુક્રવારે પાકિસ્તાનની મુલાકાતે

article thumbnail

અફઘાનિસ્તાનમાં ચાલી રહેલી શાંતિ પ્રક્રીયામાં હવનમાં હાડકા નાખતા અને પાકિ


Other Top Stories
ગુરૂવારે રાતે ગુજરાતમાં ધરતીકંપનો આંચકો

article thumbnail


ગુરૂવારે રાતે 10.48ના સુમારે ગુજરાત અને મુંબઇમાં ધરતીકંપનો આંચકો અનુભવાતાં લ


માયાવતીને ફટકો -અદાલતે નોઇડા જમીન સંપાદન આદેશ રદ કર્યો

article thumbnail

અલ્હાબાદ હાઇકોર્ટે શુક્રવારે ગ્રેટર નોઇડાના ત્રણ ગામોની સંપાદન કરેલી જમી


મોહાલી ખાતે ભારતનો વિજય - શ્રેણી ભારતના કબજામાં

article thumbnail

ઇંગ્લેન્ડ સામે રમાઇ રહેલી પાંચ વનડે શ્રેણી પર ભારતે 3-0થી કબજો કરી લીધો છે. મો


ગદ્દાફી તેના વતનમાં હણાયો

article thumbnail

લિબીયામાં 42 વર્ષથી એકચક્રી સરમુખત્યારશાહી શાસન ચલાવવા આવેલા કર્નલ મઉમર ગદ


બિગ બોસ-5માં ફ્લર્ટિગની મોસમ

article thumbnail

બિગબોસ -5ના ઘરમાં નવા જ પ્રવેશેલો સિદ્ધાર્થ ભારદ્વાજ  મહેક ચહલને ફ્લર્ટ કરવ


Other Top Stories
વિદ્યાર્થીઓ આનંદોઃ સૌથી સસતુ ટેબલેટ આકાશ ભારતના બજારમાં

article thumbnail

ભારતના વિદ્યાર્થીઓ માટે આનંદના સમાચાર છે.સૌથી સસતુ ટેબલેટ આકાશ બજારમાં લોન


ગુજરાતની 500 જેટલી કોલેજની માહિતી હવે માત્ર એક વેબસાઈટ પર

કેમ્પસનાં પગથિયા પર લેપટોપમાં સાઇટનું ટેસ્ટિંગ કરતાં એન્જિનિયરિંગ સ્ટુડન


વાસ્તુ પ્રમાણે ઘરમાં સકારાત્મક ઉર્જા

article thumbnail

ઘરના મુખ્ય દરવાજો હંમેશા બીજા દરવાજાઓ કરતા મોટો અને મજબૂત હોવો જોઈએ, જેથી ક


શિક્ષક યોગ્યતા કસોટીની પરિક્ષાના ઓનલાઇન ફોર્મ ભરવાની કાર્યવાહીનો પ્રારંભ


અમદાવાદ, રાજ્ય પરીક્ષા બોંર્ડ દ્વારા શિક્ષક યોગ્યતા કસોટી (Teacher Eligibility Test (TET) June-2011)


રૂ.૧૩ કરોડના ખર્ચે વડોદરા જિલ્લાના બે માર્ગો પહોળા બનાવાશે

વડોદરા. રાજ્યના માર્ગ-મકાન વિભાગ દ્વારા વડોદરા જિલ્લાના બે માર્ગોને રૂ.૧૩ ક


Other Top Stories
 

Latest News from your City

અમદાવાદ

ગુરૂવારે રાતે ગુજરાતમાં ધરતીકંપનો આંચકો

ગુરૂવારે રાતે 10.48ના સુમારે ગુજરાત અને મુંબઇમાં ધરતીકંપનો આંચકો અનુભવાતાં લેકેમાં ગભરાટની લાગણી ફેલાઇ ગઇ હતી.રીક્ટર સ્કેલ પર 5.3ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયા બાદ પાંચ આફ્ટરશોક પણ આવ્યા હતા. જોકે કોઇ જાનહાનિ ના સર્જાતા લોકોએ રાહતની લાગણી અનુભવી હતી.જૂના ગઢના વંથલી ખાતે ભૂકંપનિબંદુ નોંધાયુ હતું. જિલ્લામાં 10 લોકોને ઇજા પહોંચી હતી.જૂનાગઢમાં તો 25 સેકન્ડ સુધી ધરા ધ્રુજી હતી.લોકો ઘરબહાર દોડી આવ્યા હતા અને બચી ગયાનો અનુભવ કર્યો હતો.{jcomments on}

સંજીવ ભટ્ટ જામીન પર મુક્ત થતાં ઘરે દિવાળી કરશે

સસ્ડપેન્ડ આઇપીએસ અધિકારી સંજીવ ભટ્ટનો આખરે જામીન પર છુટકારો થયો છે. પ્રશંસકો અને કુટુંબના સભ્યોમાં તેથી ખુશીફેલાઇ ગઇ હતી. તેઓ ઘેર પહોંચતાં પ્રશંસકોએ પુષ્પ વૃષ્ટિ કરી હતી. હવે તેઓ દિવાળી ઘરમાં મનાવશે.2002ના રમખાણોના મુદ્દે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની સામે પડનારા અને સસ્પેન્ડ થયા બાદ ધરપકડનો ભોગ બનેલા પોલીસ અધિકારી સંજીવ ભટ્ટની જામીન અરજીની સોમવારે સુનાવણી હાથ ધરાઇ હતી.પોતાના સહયાક કે.ડી.પંત પાસે દબાણપુર્વક સોગંદનામુ કરાવ્યું હોવાના આક્ષેપસર તેઓ જેલમાં હતા.{jcomments on}

આઇએમએમ -અમદાવાદના ત્રણ વિદ્યાર્થીઓને એક કરોડના પેકેજની ઓફર

મંદીના વાદળો ઘેરાયેલા હોવા છતાં નાણાકીય ક્ષેત્ર ઉંચા વેતને ભરતી કરી રહ્યું છે.છેલ્લા બે મહિનામાં IIM- અમદાવાદના ત્રણ વિદ્યાર્થીઓને એક કરોડ +ની પ્રી પ્લેસમેન્ટ ઓફર મળી ચુકી છે.બે ઓફર ડચ બેન્ક તરફથી મળી છે તો એક ઓફર હોંગકોંગની કંપની બર્કલે તરફથી મળી છે.સંસ્થાનની પ્લેસમેન્ટ સમિતીના જણાવ્યા મુજબ અનુસ્નાતક પદવી માટે બીજા વર્ષમાં 380 વિદ્યાર્થી અભ્યાસ કરી રહ્યા છે તે પૈકી 50 વિદ્યાર્થીને પીપી ઓફર મળી ચુકી છે.{jcomments on}

સંજીવ ભટ્ટ ખરા અર્થમાં લાઇફહીરો છેઃ મહેશ ભટ્ટ

ગઇકાલે બુધવારે સસ્પેન્ડ થઇને જેલમાં ગયેલા આઇપીએસ અધિકારી સંજીવ ભટ્ટને સમર્થન આપતાં તેમના  મેમનગર ખાતેના નિવાસસ્થાન બહાર એકત્ર થયેલા સમર્થકોમાં ફિલ્મ નિર્માતા મહેશ ભટ્ટ પણ હતા.તેમણે સંજીવ ભટ્ટ સાચા અર્થમાં લાઇફહીરો હોવાનું કહીને તેમની પ્રશંસા કરી હતી.

  • ગુરૂવારે રાતે ગુજરાતમાં ધરતીકંપનો આંચકો

    શુક્રવાર, 21 ઓક્ટોબર 2011 07:00
  • સંજીવ ભટ્ટ જામીન પર મુક્ત થતાં ઘરે દિવાળી કરશે

    સોમવાર, 17 ઓક્ટોબર 2011 06:18
  • આઇએમએમ -અમદાવાદના ત્રણ વિદ્યાર્થીઓને એક કરોડના પેકેજની ઓફર

    શનીવાર, 15 ઓક્ટોબર 2011 07:55
  • સંજીવ ભટ્ટ ખરા અર્થમાં લાઇફહીરો છેઃ મહેશ ભટ્ટ

    ગુરુવાર, 13 ઓક્ટોબર 2011 07:56

વડોદરા

શિસ્તની સોટીથી સર્જનાત્મકતાની રાહ ચિંધતી વાચાની જરૂર

મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં નવા વાચાના નામની આખરી પસંદગી માટે રાજ્ય સરકારમાં કવાયત શરૂ થઈ ચૂકી છે. ગ્રુપ, જુથ કે પક્ષને ધ્યાનમાં રાખીને પસંદગી થશે તેવો ઘણાને ડર છે.એટલું જ નહિ યુનિ.નું હિત વિચારનારા કેટલાક વરિષ્ઠ શિક્ષણવિદોને બીજો ડર એ પણ છે કે, જેને આ વિશ્વ વિખ્યાત યુનિ.ના વાચા બનવાની તક મળશે તેમના માથે હણહણતા વિદ્યાર્થીઓને શિસ્તની સોટીથી કાબૂમાં લઇ સર્જનાત્મકતાની દિશા ચિંધવાની જવાબદારી રહેશે.

ગુજરાતની 500 જેટલી કોલેજની માહિતી હવે માત્ર એક વેબસાઈટ પર

કેમ્પસનાં પગથિયા પર લેપટોપમાં સાઇટનું ટેસ્ટિંગ કરતાં એન્જિનિયરિંગ સ્ટુડન્ટનું ગ્રૂપઅમદાવાદ. ગુજરાતની 500 જેટલી કોલેજની માહિતી હવે માત્ર એક વેબસાઈટ પરથી મેળવી શકાશે. કારણ કે એન્જિનિયરિંગના પાંચ વિદ્યાર્થીઓએ એક વેબસાઈટ તૈયાર કરી છે. દસમા અને બારમા ધોરણ પછી વિદ્યાર્થીઓએ ક્યા કોર્સ માટે કઇ કોલેજ સિલેકટ કરવી તે આ સાઈટ દ્વારા સરળતાથી નક્કી કરી શકશે

આધ્યકવિ નરસિંહ મહેતાની જન્મજંયતિની ઉજવણી

અરવિંદરાય ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત આધ્યકવિને પુષ્પાંજલિ અર્પવા કોંગ્રેસ, ભાજપ અને જનતાદળના અગ્રણીઓ એક સાથે ઉપસ્થિત રહ્યાં

રૂ.૧૩ કરોડના ખર્ચે વડોદરા જિલ્લાના બે માર્ગો પહોળા બનાવાશે

વડોદરા. રાજ્યના માર્ગ-મકાન વિભાગ દ્વારા વડોદરા જિલ્લાના બે માર્ગોને રૂ.૧૩ કરોડના ખર્ચે પહોળા અને સંગીન બનાવવાનો નિર્ણય કરાયો છે. જેનું ખાતમુહુર્ત તા.૨૬ મે ના રોજ રાજ્ય મંત્રી જયદ્રથસિંહ પરમારના હસ્તે સાંસદ રામસિંહ રાઠવાની ઉપસ્થિતિમાં કરાશે.

  • શિસ્તની સોટીથી સર્જનાત્મકતાની રાહ ચિંધતી વાચાની જરૂર

    બુધવાર, 08 જુન 2011 05:19
  • ગુજરાતની 500 જેટલી કોલેજની માહિતી હવે માત્ર એક વેબસાઈટ પર

    મંગળવાર, 17 મે 2011 13:01
  • આધ્યકવિ નરસિંહ મહેતાની જન્મજંયતિની ઉજવણી

    મંગળવાર, 17 મે 2011 12:34
  • રૂ.૧૩ કરોડના ખર્ચે વડોદરા જિલ્લાના બે માર્ગો પહોળા બનાવાશે

    મંગળવાર, 24 મે 2011 11:22

સુરત

એસપીબી અને વાડિયા કોલેજ કાઉન્સેલિંગના બીજા જ દિવસે ફૂલ

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા ફર્સ્ટ યર કોમર્સ માટે ચાલી રહેલી પ્રવેશ પ્રક્રિયામાં આ વખતે નવો જ ટ્રેન્ડ જોવા મળ્યો છે. મોટાભાગના ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓએ શહેરની બે કોલેજો, એસપીબી અને વાડિયા કોલેજમાં પ્રવેશ મેળવ્યો હતો. ભારતમાં વિદ્યાર્થીઓને ભાષા માટે કોઇ બાધ નથી. તેથી કોમર્સ માટે ચાલી રહેલી પ્રવેશપ્રક્રિયામાં મોટાભાગના ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓએ અંગ્રેજી માધ્યમની કોલેજોમાં પ્રવેશ મેળવ્યો હતો. જોકે, અહીં સવાલ એ થાય છે કે શહેરમાં અંગ્રેજી માધ્યમની કોલેજો આંગળીના ટેરવે ગણાય તેટલી જ છે, જ્યારે પ્રવેશવાંછુ વિદ્યાર્થીઓની સંખ્યા ત્રણગણી છે.

'અમારી મંજૂરી વગર CNG-PNGમાં ભાવવધારો નહીં'

- ગુજરાત સરકારે નેચરલ ગેસનું વેચાણ કરનારા રીટેલર્સને પત્ર વખ્યો - અવારનવાર ગમે ત્યારે ગેસની કિંમત વધારી દેવામાં આવતી હતી - રાજ્ય સરકારની મંજૂર વગર નહીં વધે ગેસના ભાવ ગુજરાતમાં કોમ્પ્રેસ્‍ડ નેચરલ ગેસ (CNG) અને પાઇપ્ડ નેચરલ ગેસ (PNG) ની કિંમતમાં ગમે ત્યારે મનફાવે તેમ ભાવવધારો કરનારા રીટેલરો પર સરકારે અંકુશ લાદ્યો છે. નોંધનીય છે કે CNGનો ઉપયોગ વાહનોમાં અને PNGનો ઉપયોગ રાંધણગેસ તરીકે કરવામાં આવે છે.

આધ્યકવિ નરસિંહ મહેતાની જન્મજંયતિની ઉજવણી

અરવિંદરાય ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત આધ્યકવિને પુષ્પાંજલિ અર્પવા કોંગ્રેસ, ભાજપ અને જનતાદળના અગ્રણીઓ એક સાથે ઉપસ્થિત રહ્યાં

ગુજરાતની 500 જેટલી કોલેજની માહિતી હવે માત્ર એક વેબસાઈટ પર

કેમ્પસનાં પગથિયા પર લેપટોપમાં સાઇટનું ટેસ્ટિંગ કરતાં એન્જિનિયરિંગ સ્ટુડન્ટનું ગ્રૂપઅમદાવાદ. ગુજરાતની 500 જેટલી કોલેજની માહિતી હવે માત્ર એક વેબસાઈટ પરથી મેળવી શકાશે. કારણ કે એન્જિનિયરિંગના પાંચ વિદ્યાર્થીઓએ એક વેબસાઈટ તૈયાર કરી છે. દસમા અને બારમા ધોરણ પછી વિદ્યાર્થીઓએ ક્યા કોર્સ માટે કઇ કોલેજ સિલેકટ કરવી તે આ સાઈટ દ્વારા સરળતાથી નક્કી કરી શકશે

  • એસપીબી અને વાડિયા કોલેજ કાઉન્સેલિંગના બીજા જ દિવસે ફૂલ

    બુધવાર, 08 જુન 2011 05:23
  • 'અમારી મંજૂરી વગર CNG-PNGમાં ભાવવધારો નહીં'

    ગુરુવાર, 05 મે 2011 15:27
  • આધ્યકવિ નરસિંહ મહેતાની જન્મજંયતિની ઉજવણી

    મંગળવાર, 17 મે 2011 12:34
  • ગુજરાતની 500 જેટલી કોલેજની માહિતી હવે માત્ર એક વેબસાઈટ પર

    મંગળવાર, 17 મે 2011 13:01

રાજકોટ

જામખંભાળિયા પંથકમાં વરસાદી ઝાપટાથી ખેતીને રાહત

અષાઢી બીજે આકાશ કોરૂ રહેતાં ખેડૂતોની ચિંતા વધી ગઇ છે.  ખંભાળિયા પંથકમાં 15 દિવસ પહેલાં ત્રણ ઇંચ પાણી વરસતા ખેડૂતોએ વરસાદને વધાવી વાવણી કરી લીધા બાદ વરસાદ ખેંચાતાં ખેડૂતો ચિંતામાં હતા. બિયારણ પણ નિષ્ફળ જવાની ભીતિ સેવાઇ હતી પણ ગઇકાલે સવારે વરસાદી ઝાપટુ થઇને એકાદ ઇંચ પાણી વરસતાં ખેડૂતોમાં રાહતની લાગણી જન્મી હતી. ખંભાળિયા ગ્રામ્ય વિસ્તારમાં પણ વ્યાપક વરસાદ વરસતા ખેડૂતોમાં આનંદની લાગણી જન્મી હતી. સુરેન્દ્રનગર,જૂનાગઢ અને પોરબંદરના ખેડૂતો હેરાન છે. બિયારણ બળી જવાનો ભય સતાવી રહ્યો છે. વાદળો સંતાકુકડી રમી રહ્યા હોવાથી વરસાદ ક્યારે વરસે તેની કાગડોળે રાહ જોઇ રહ્યા છે. જોકે ધાગધ્રા પંથકમાં અષાઢી બીજે જ એક ઇંચ પાણી વરસતાં લોકોમાં જગન્નાથજી પ્રતિની શ્રદ્ધા વધી ગઇ હતી.{jcomments on}

પોરંબંદરમાં આરટીઆઇ કાર્યકર દેવાણી પર હુમલો

પોરબંદરના 65 વર્ષના વકીલ અને આરટીઆઇ કાર્યકર દેવાણીપર અજાણ્યા શખસોએ ખંજરથી હુમલો કરતાં તેઓ જખમી થયા છે અને હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. બે અજાણ્યા શખસોએ સૌપ્રથમ બઘુ દેવાણી પર લાકડીથી હુમલો કર્યો હતો. ત્યારબાદ ખંજરના ઘા  મારીને તેઓ ભાગી છુટ્યા હતા. દેવાણી આક્ષેપ કરી રહ્યા છે કે ભાજપના ભૂતપુર્વ મંત્રી બાબુ બોખિરિયાનો હુમલા પાછળ દોરીસંચાર છે. બોખિરિયાને પોરંબંદર શહેર આસપાસ ખાણખનન અને બાંધકામ પ્રવૃત્તિમાં રસ છે. દેવાણીએ આરટીઆઇ અરજી કરીને ખાસ કરીને રાજકીય હિતો અને વગ ધરાવતા લોકો દ્વારા પોરબંદર અને આસપાસમા થઇ રહેલી બાંધકામ પ્રવૃત્તિ અને તેમની સ્કીમો વિષે માહિતી માગી હતી.ગુજરાતમાં આરટીઆઇ કાયર્કર પર હુમલો થયાની આ પ્રથમ ઘટના નથી. ભૂતકાળમાં કચ્છ જિલ્લાના રાપરના 45 વર્ષના જબરદાન ગઢવીએ  મામલતદાર કચેરી સંકુલ બહાર જ આત્મદહન કરવા પ્રયાસ કર્યો હતો. તેમના પરિવારનું કહેવું હતું કે ગઠવીએ રાપર જિલ્લાની ગોચર જમી...

ગુજરાતને સો ટકા સાક્ષર કરવાની સરકારની નેમઃ શ્રી કનુભાઇ ભાલાળા

જેતપુર તાલુકાના પેઢલા, મંડલિકપુર, મોટાગુંદાળા, પાંચપીપળા અને સરધારપુર ગામની પ્રાથમિક શાળાઓમાં યોજાયેલા શાળા પ્રવેશોત્સવ દરમિયાન જળ સંપત્તિ રાજ્ય મંત્રી શ્રી કનુભાઇ ભાલાળાના હસ્તે કૂલ ૨૫૮ બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો હતો. આ બાળકોનું નામાંકન કરતા મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, અન્ય રાજ્યની જેમ ગુજરાતને પણ સો ટકા સાક્ષર કરવાની રાજ્ય સરકારની નેમ છે.

ચાંદીમા રૂ.૧પ૦૦નો ઘટાડો : રાજકોટ

આજે ખૂલતી બજારે ભારતીય બુલિયન બજારમાં ચાંદીની ચમક ઝાંખી પડી હતી. ગઇકાલે મોડી રાત્રે આંતરરાષ્ટ્રીય બજારમાં જોવાયેલા ઘટાડાની અસરરૂપે આજે સ્થાનિક બજારમાં ચાંદીના ભાવ તૂટયા હતા જ્યારે સોનામાં રૂ.૧૩૦ વધ્યા હતા. મોડી રાત્રે આંતરરાષ્ટ્રીય બજારમાં જોવાયેલા ઘટાડાની અસર ચાંદી પર જોવા મળી હતી.

  • જામખંભાળિયા પંથકમાં વરસાદી ઝાપટાથી ખેતીને રાહત

    મંગળવાર, 05 જુલાઈ 2011 06:04
  • પોરંબંદરમાં આરટીઆઇ કાર્યકર દેવાણી પર હુમલો

    શુક્રવાર, 24 જુન 2011 11:17
  • ગુજરાતને સો ટકા સાક્ષર કરવાની સરકારની નેમઃ શ્રી કનુભાઇ ભાલાળા

    શનીવાર, 18 જુન 2011 09:11
  • ચાંદીમા રૂ.૧પ૦૦નો ઘટાડો : રાજકોટ

    બુધવાર, 08 જુન 2011 10:17

ભાવનગર

S.T.ની ઓનલાઈન ટિકીટ મેળવવી હવે સરળ.

રેલવે તેમજ હવાઈ સુવિધાની માફક ઓનલાઈન ટિકીટ બુકની એસ.ટી. નિગમ દ્વારા ઊભી કરાયેલી સુવિધા મુસાફરો માટે આશિર્વાદરૂપ બની રહી છે. મુસાફરોની ભારે ભીડથી છેલ્લા અઠવાડિયામાં જ રૂપિયા ૨૮૩૬૫૪ આવક ભાવનગર ડિવીઝન કચેરીને થઈ હતી.

મોદી સરકારે સંજીવ ભટ્ટની સુરક્ષા ફરી ઘટાડી

- પહેલા સુરક્ષા વધારી હવે એકાએક ફરીથી ઘટાડી દીધી - અધિકારીએ કહ્યું વિભાગની ભૂલ હતી આ કિસ્સામાં ગુજરાત સરકારને વિવાદમાં લઇ જનારા આઈપીએસ અધિકારી સંજીવ ભટ્ટની સુરક્ષા વ્યવસ્થામાં એકાએક ફરીથી ઘટાડો કરી દેવામાં આવ્યો છે. ગઇકાલે તેમની સુરક્ષામાં વધારો કરીને કુલ પાંચ સુરક્ષા અધિકારી તેમની અને પરિવારની સુરક્ષા માટે તૈનાત કરાયા હતા. જો કે આ અંગે ડીજીપીનો સંપર્ક કરવામાં આવતા તેમણે જણાવ્યું હતું કે, આ કિસ્સામાં વિભાગ દ્વારા ભૂલ થઈ છે.

'અમારી મંજૂરી વગર CNG-PNGમાં ભાવવધારો નહીં'

- ગુજરાત સરકારે નેચરલ ગેસનું વેચાણ કરનારા રીટેલર્સને પત્ર વખ્યો - અવારનવાર ગમે ત્યારે ગેસની કિંમત વધારી દેવામાં આવતી હતી - રાજ્ય સરકારની મંજૂર વગર નહીં વધે ગેસના ભાવ ગુજરાતમાં કોમ્પ્રેસ્‍ડ નેચરલ ગેસ (CNG) અને પાઇપ્ડ નેચરલ ગેસ (PNG) ની કિંમતમાં ગમે ત્યારે મનફાવે તેમ ભાવવધારો કરનારા રીટેલરો પર સરકારે અંકુશ લાદ્યો છે. નોંધનીય છે કે CNGનો ઉપયોગ વાહનોમાં અને PNGનો ઉપયોગ રાંધણગેસ તરીકે કરવામાં આવે છે.

  • S.T.ની ઓનલાઈન ટિકીટ મેળવવી હવે સરળ.

    બુધવાર, 08 જુન 2011 10:34
  • મોદી સરકારે સંજીવ ભટ્ટની સુરક્ષા ફરી ઘટાડી

    ગુરુવાર, 05 મે 2011 15:26
  • 'અમારી મંજૂરી વગર CNG-PNGમાં ભાવવધારો નહીં'

    ગુરુવાર, 05 મે 2011 15:27

ભુજ

'અમારી મંજૂરી વગર CNG-PNGમાં ભાવવધારો નહીં'

- ગુજરાત સરકારે નેચરલ ગેસનું વેચાણ કરનારા રીટેલર્સને પત્ર વખ્યો - અવારનવાર ગમે ત્યારે ગેસની કિંમત વધારી દેવામાં આવતી હતી - રાજ્ય સરકારની મંજૂર વગર નહીં વધે ગેસના ભાવ ગુજરાતમાં કોમ્પ્રેસ્‍ડ નેચરલ ગેસ (CNG) અને પાઇપ્ડ નેચરલ ગેસ (PNG) ની કિંમતમાં ગમે ત્યારે મનફાવે તેમ ભાવવધારો કરનારા રીટેલરો પર સરકારે અંકુશ લાદ્યો છે. નોંધનીય છે કે CNGનો ઉપયોગ વાહનોમાં અને PNGનો ઉપયોગ રાંધણગેસ તરીકે કરવામાં આવે છે.

  • 'અમારી મંજૂરી વગર CNG-PNGમાં ભાવવધારો નહીં'

    ગુરુવાર, 05 મે 2011 15:27

Ek Nazar

મોહાલી ખાતે ભારતનો વિજય - શ્રેણી ભારતના કબજામાં મોહાલી ખાતે ભારતનો વિજય - શ્રેણી ભારતના કબજામાં
ઇંગ્લેન્ડ સામે રમાઇ રહેલી પાંચ વનડે શ્રેણી પર ભારતે 3-0થી કબજો કરી લીધો છે. મોહાલી ખાતે ગુરૂવારે રમાયેલી ત્રીજી વનડે પણ ભારતે જીતી લેતાં ભારત શ્રેણી જ...
બિગ બોસ-5માં ફ્લર્ટિગની મોસમ બિગ બોસ-5માં ફ્લર્ટિગની મોસમ
બિગબોસ -5ના ઘરમાં નવા જ પ્રવેશેલો સિદ્ધાર્થ ભારદ્વાજ  મહેક ચહલને ફ્લર્ટ કરવા કોશિષ કરી રહ્યો છે.બિગ બોસે આગંતુકોને નવી કામગીરી સોંપી છે.અડધો અડધ આગંતુ...
સરકોઝી -બ્રુનીને ત્યાં પુત્રી જન્મ સરકોઝી -બ્રુનીને ત્યાં પુત્રી જન્મ
ફ્રાન્સના પ્રમુખ નિકોલસ સરકોઝીની સુપર મોડેલ પત્ની કાર્લા બ્રુનીએ બુધવારે પુત્રીને જન્મ આપ્યો છે.પુત્રી જન્મ થતાં જ સરકોઝી ક્લીિનક ખાતે પહોંચી ગયા હતા....
સેમસંગ દ્વારા એનરોઇડ ગેલેક્સી નેક્સસ સ્માર્ટફોન લોન્ચ થયો સેમસંગ દ્વારા એનરોઇડ ગેલેક્સી નેક્સસ સ્માર્ટફોન લોન્ચ થયો
સેમસંગ ઇલેક્ટ્રોિનક દ્વારા એનરોઇડ ઓપરેટિંગ સિસ્ટમ સંચાલિત સૌપ્રથમ સ્માર્ટફોન લોન્ચથયો છે. તેમાં ટેબલેટ અને સ્માર્ટફોન એમ બંનેમાં વપરાતા સોફ્ટવેરના સંય...
ફોર્મ્યુલા-1રેસ ઇવેન્ટ- રેસ સર્કિટનું નોઇડામાં ઉદઘાટન ફોર્મ્યુલા-1રેસ ઇવેન્ટ- રેસ સર્કિટનું નોઇડામાં ઉદઘાટન
30 ઓક્ટોબરના રોજ યોજાનારી કાર રેસ માટે નોઇડામાં બુદ્ધ ઇન્ટરનેશનલ સર્કિટનું ઉદઘાટન થઇ ગયું. જયપી સ્પોર્ટ્સ ઇન્ટરનેશનલ લિમીટેડે રૂપિયા 2000 કરોડના ખર્ચે...
બોલીવુડમાં ગર્ભાધાનની મોસમ બોલીવુડમાં ગર્ભાધાનની મોસમ
બોલીવુડની અનેક ટોચની અભિનેત્રીઓ સગર્ભા હોવાના અહેવાલ છે.ઐશ્વર્યા તો ખોળો ભરાવવા સુધીના દસ્તુર સુધી પહોંચી ગઇ છે.ઐશ્વર્યા ઉપરાંત સેલિના જેટલી, લારા દત્...
વિજય માલ્યાનો નવો મહેલ -વ્હાઇટ હાઉસ બનશે બેંગલોરનું ઘરેણુ વિજય માલ્યાનો નવો મહેલ -વ્હાઇટ હાઉસ બનશે બેંગલોરનું ઘરેણુ
મુંબઇમાં મુકેશ અંબાણીએ એક અબજ ડોલરના ખર્ચે તૈયાર કરાવેલ આલીશન નિવાસસ્થાન અન્તિલા મુંબઇનું ગૌરવ વધારે છે તો બેગલુરૂમાં અબજોપતિ વિજય માલ્યાએ હ્વાઇટ હાઉસ...
બીજી વન ડેમાં પણ ઇંગ્લેન્ડ સામે ભારતનો વિજય બીજી વન ડેમાં પણ ઇંગ્લેન્ડ સામે ભારતનો વિજય
ઇંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન પરાજયનો સામનો કરીને પાછી ફરેલી ભારતીય ટીમ ફરી ફોર્મમાં આવી છે. દિલ્હીમાં ફીરોજશા કોટલા મેદાનમાં સોમવારે ઇંગ્લેન્ડ સામે રમાયેલ...
બિલીયન ડોલર ગર્લે ખેંચાવી તસવીર બિલીયન ડોલર ગર્લે ખેંચાવી તસવીર
બર્ની અક્લેસ્ટોનની પુત્રી અને મોડેલ તમરા એકલસ્ટોનએ એક તસવીરકારને લાખો પાઉન્ડની ચલણી નોટો વચ્ચે આળોટતા એક નગ્ન તસવીર આપી હતી.હોલીવુડના ટોચના તસવીરકાર ક...
અનુષ્કા કીસ સ્ટોરીને શાહિદનો રદીયો અનુષ્કા કીસ સ્ટોરીને શાહિદનો રદીયો
એક અંગ્રેજી અખબારે ઇમરાન ખાને પોતાની ફિલ્મ - મેરે બ્રધરકી દુલ્હન- ફિલ્મની સફળતાના ઉપલક્ષમાં રાખેલી પાર્ટીમાં શાહીદ કપુર અને અભિનેત્રી અનુષ્કા ચુંબનોનો...
સ્ટીવ જોબનું અંતિમ સર્જન આઇફોન4એસ બજારમાં  સ્ટીવ જોબનું અંતિમ સર્જન આઇફોન4એસ બજારમાં
એપલ ઇન્ડસ્ટ્રીઝનો અદ્યતન આઇફોન શુક્રવારથી વિશ્વભરના બજારોમાં વેચાતો થઇ ગયો છે. સ્ટીવ જોબનું આ અંતિમ સર્જન હોવાથી કેટલાક લોકો સ્ટીવને અંજલિ  આપતા આ ફોન...
મહિલાઓ માટેની સૌપ્રથમ વ્હીસ્કી ક્લબ દ્વારા એપ્રિસિએશન સેશન મહિલાઓ માટેની સૌપ્રથમ વ્હીસ્કી ક્લબ દ્વારા એપ્રિસિએશન સેશન
કોર્પોરેટ જગતના વિસ્તાર સાથે પગભર થઇને સમૃદ્ધ જીવન જીવતી મહિલાઓની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થઇ રહ્યો છે ત્યારે મહિલાઓ માટેની કોકટેલ પાર્ટી, મહિલા નાઇ...
ટી-20માં મુંબઇ ઇન્ડિયન ટીમ બની ચેમ્પિયન ટી-20માં મુંબઇ ઇન્ડિયન ટીમ બની ચેમ્પિયન
ચેમ્પિયન લીગ ટી-20 ટુર્નામેન્ટમાં મુંબઇ ટીમ બેંગલૂરૂ ટીમને ફાઇનલમાં શિકસ્ત આપીને વિજયી બની છે.મુબઇ ટીમના વિજયનું શ્રેય ગોલંદાજ હરભજનને જાય છે. હરભજને ...
અનુપમ ખેરને મળશે કાલિદાસ એવોર્ડ અનુપમ ખેરને મળશે કાલિદાસ એવોર્ડ
જાણીતા અભિનેતા અનુપમ ખેરને કાલિદાસ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે.મધ્યપ્રદેશ સરકાર તરફથી કલાક્ષેત્રે પ્રદાન કરનારી વ્યક્તિને કાલિદાસ પુરસ્કારથી નવાજ...
જગજીતિસંઘનું મુંબઇ ખાતે અવસાન  જગજીતિસંઘનું મુંબઇ ખાતે અવસાન
જાણીતા ગઝલ ગાયક જગજીતિસંઘનું સોમવારે સવારે આઠ કલાકે 70 વર્ષની વયે મુંબઇની લીલાવતી હોિસ્પટલમાં અવસાન થયું હતું.તેમના પરિવારમાં પત્ની ચિત્રનો સમાવેશ થાય...
શિલ્પા ડિઝાયર ફિલ્મ સાથે રૂપેરી પરદે પાછી ફરશે શિલ્પા ડિઝાયર ફિલ્મ સાથે રૂપેરી પરદે પાછી ફરશે
બ્રિટનમાં સ્થાયી થયેલા બિઝનેસમેન રાજ કુન્દરા સાથે લગ્ન કરીને 2009માં રૂપેરી પરદેથી ઓઝલ થઇ ચેકેલી અભિનેત્રી શિલ્પા શેઠ્ઠી ભારત-ચાન સાહસ થકી બનેલી ફિલ્મ...
વિદ્યાર્થીઓ આનંદોઃ સૌથી સસતુ ટેબલેટ આકાશ ભારતના બજારમાં વિદ્યાર્થીઓ આનંદોઃ સૌથી સસતુ ટેબલેટ આકાશ ભારતના બજારમાં
ભારતના વિદ્યાર્થીઓ માટે આનંદના સમાચાર છે.સૌથી સસતુ ટેબલેટ આકાશ બજારમાં લોન્ચ થઇ ચુક્યું છે.60 ડોલર અર્થાત માત્ર રૂપિયા 3000ની કિંમતમાં તે મળી જશે.ભારત...
ભારતમાં યકૃતના કેન્સરનું પ્રમાણ ચિંતાજનક ભારતમાં યકૃતના કેન્સરનું પ્રમાણ ચિંતાજનક
એપલના સસ્થાપક સ્ટીવ જોબ્સનું પેન્ક્રિયાસના કેન્સરમાં મૃત્યુ થયા બાદ ભારતમાં પણ આ મુદ્દે જનજાગૃતિ સધાય તે જરૂરી બની રહ્યું છે કારણે ભારતમાં ખાસ કરીને મ...
વિશ્વનું સૌથી સસતુ વિદ્યાર્થીઓ માટેનું ટેબલેટ બુધવારે ભારતમાં લોન્ચ થશે વિશ્વનું સૌથી સસતુ વિદ્યાર્થીઓ માટેનું ટેબલેટ બુધવારે ભારતમાં લોન્ચ થશે
વિશ્વમાં સૌથી સસતુ કહી શકાય તેવું માત્ર 35 ડોલરની કિમતનું ટેબલેટ કોમ્પ્યુટર બુધવારે ભારતમાં લોન્ચ થશે અને ડિસેમ્બરથી ભારતભરમાં મળતું થઇ જશે.વિદ્યાર્થી...
ભારતીય સૈન્યને મળી સૌપ્રથમ મહિલા સૈનિક ભારતીય સૈન્યને મળી સૌપ્રથમ મહિલા સૈનિક
પોતાના પુરૂષ સ્પર્ઘકોને શારીરિક કસોટીમાં માત આપીને બે સંતાનો માતા અને 35 વર્ષની સેપર શાંતિ તિગ્ગા પ્રાદેશિક સૈન્યની  969 રેલવે એન્જિનીયરીંગ રેજીમેન્ટ ...
રીયાલિટી શો બિગ બોસમાં જોવા મળશે શકીરા અને ટાઇસન રીયાલિટી શો બિગ બોસમાં જોવા મળશે શકીરા અને ટાઇસન
બીજી ઓક્ટોબરથી શરૂ થઇ રહેલી રીયાલિટી શો બિગ બોસની પાંચમી શ્રેણી ટીવી પરદે આવવા તૈયારી કરી રહી છે. આ વખતે બોક્સર માઇક ટાઇસન, પોપિસંગર શકિરા પણ બિગ બોસન...
બુધવારે લતાજીએ 82મો જન્મિદન ઉજવ્યો બુધવારે લતાજીએ 82મો જન્મિદન ઉજવ્યો
બુધવારે સ્વરિકન્નરી લતા મંગેશકરે 82મો જન્મદિન ઉજવ્યો હતો.ઉષા અને હ્રદયનાથ મંગેશકર પણ આ પ્રસંગે આયોજીત સંગીત કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. લતાજીએ જણાવ્ય...
મેરલિન મનરોની વેડિંગ રિંગ અને નગ્ન ચિત્રની હરાજી થશે  મેરલિન મનરોની વેડિંગ રિંગ અને નગ્ન ચિત્રની હરાજી થશે
હોલીવુડ ફિલ્મોની વિખ્યાત હિરોઇન મેરિલીન મનરોની વેડિંગ રીંગ અને નગ્ન ચિત્રીની 11 ડિસેમન્બરના રોજ લોસ એન્જલસ ખાતે હરાજી થશે.મનરોને તેના બીજા પતિ જો  દિમ...
ફોક્સકોન એમેઝોન 10.1 ટેબલેટનું ઉત્પાદન કરશે ફોક્સકોન એમેઝોન 10.1 ટેબલેટનું ઉત્પાદન કરશે
ફોક્સકોન ઇન્ડસ્ટ્રીને એમેઝોન કંપનીના 10.1 ઇંચ ટેબલેટના ઉત્પાદનનો ઓર્ડર મળી ચુક્યો હોવાના અહેવાલ છે. વર્ષના અંત સુધીમાં કંપની એમેઝોન 10.1 ઇંચ ટેબલેટ આઉ...
મુંબઇમાં પહેલીવાર બોડી બિલ્ડીંગ ચેમ્પિયનશીપ મુંબઇમાં પહેલીવાર બોડી બિલ્ડીંગ ચેમ્પિયનશીપ
મુંબઇમાં પહેલી જ વાર બોડી  બિલ્ડીંગ ચેમ્પિયનશીપ યોજાઇ ગઇ.પુરા એશિયામાં પહેલી જ વાર આ પ્રકારની સ્પર્ધાનું આયોજન થયું હતું. મહેબુબ સ્ટુડિયો  ખાતે યોજાયે...
મેચ ફિક્સીંગ હમેશા થતું રહ્યું છે- શોએબ અખ્તર મેચ ફિક્સીંગ હમેશા થતું રહ્યું છે- શોએબ અખ્તર
શુક્રવારે પોતાની આત્મકથા - કોન્ટ્રોવર્સિયલી યોર્સ-નું વિમોચન કરી ચુકેલા પાકિસ્તાનના ગોલંદાજ શોએબ અખ્તરે એક ખાનગી ચેનલને મુલાકાત આપતાં જણાવ્યું છે કે પ...
પારિસ હિલ્ટન મુંબઇની મહેમાન બની પારિસ હિલ્ટન મુંબઇની મહેમાન બની
પોતાના બે નવા હેન્ડબેગ મોડેલને લોન્ચ કરવા પારિસ હિલ્ટન શનિવારથી મુંબઇની મહેમાન બની છે. પારિસનું કહેવું છે કે તેને બોલીવુડની બે ફિલ્મની ઓફર મળી છે પણ ત...
જગજીતિસંઘ આઇસીયુમાં સારવાર હેઠળ જગજીતિસંઘ આઇસીયુમાં સારવાર હેઠળ
જાણીતા ગાયક ગઝલ ગાયક જગજીતસિંઘને હેમરેજ થતાં શસ્ત્રક્રીયા બાદ આઇસીયુમાં સારવાર હેઠળ છે. મુંબઇની લીલાવતી હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા જગજીતસિંઘ અને ગુલા...
ગરીબી રેખા હવે નવેસરથી નક્કી થશે ગરીબી રેખા હવે નવેસરથી નક્કી થશે
ગરીબી રેખા નક્કી કરતા સરકારી માપદંડો પર ચોમેરથી પ્રહારો થતાં સરકાર હવે નવા વિકલ્પો સાથે નવેસરથી વિચારણા કરવા વિચારી રહી છે.કયા પરિવારને બીપીએલ ગણવો અન...
પૌષ્ટિક આહાર 24 લાખ લોકોના મોત નિપજાવે છે પૌષ્ટિક આહાર 24 લાખ લોકોના મોત નિપજાવે છે
આઇએફઆરસી સંગઠનના સર્વેક્ષણ મુજબ વિશ્વમાં એક અબજ લોકો રોજ રાતે પથારીમાં ભૂખ્યા સુવે છે પણ વાસ્તવમાં વધુ પડતો પૌષ્ટિક આહાર મોટી સંખ્યામાં લોકોને મોતના મ...




















India

માયાવતીને ફટકો -અદાલતે નોઇડા જમીન સંપાદન આદેશ રદ કર્યો

article thumbnail

અલ્હાબાદ હાઇકોર્ટે શુક્રવારે ગ્રેટર નોઇડાના ત્રણ ગામોની સંપાદન કરેલી જમી


ફ્રાન્સે કાળાનાણાની વિગત આપતાં વેરા વસુલી થઇ -પ્રણવ

article thumbnail

નાણામંત્રી પ્રણવ મુખરજીએ બુધવારે જણાવ્યું હતું કે સરકારને ફ્રાન્સ તરફથી ત


Business

હોમ લોન લેનારા આનંદો- હવે પ્રિ -પેયમેન્ટ પર પેનલ્ટી નહીં

article thumbnail

હોમલોન લેનારા હજારો મકાનમાલિકો માટે આનંદના સમાચાર છે.નેશનલ હાઉસિંગ બેન્કે


રીઝર્વ બેન્ક દ્વારા ફરી વૈશ્વિક નાણાકીય કટોકટીની ચેતવણી

article thumbnail

રીઝર્વ બેન્ક ઓફ ઇિન્ડયાએ  આવી રહેલી વૈશ્વિક નાણાકીય કટોકટી વિષે સાયરન વગાડ


World

ગદ્દાફી તેના વતનમાં હણાયો

article thumbnail

લિબીયામાં 42 વર્ષથી એકચક્રી સરમુખત્યારશાહી શાસન ચલાવવા આવેલા કર્નલ મઉમર ગદ


હિલેરી ક્લીન્ટન શુક્રવારે પાકિસ્તાનની મુલાકાતે

article thumbnail

અફઘાનિસ્તાનમાં ચાલી રહેલી શાંતિ પ્રક્રીયામાં હવનમાં હાડકા નાખતા અને પાકિ


Gadget

સેમસંગ દ્વારા એનરોઇડ ગેલેક્સી નેક્સસ સ્માર્ટફોન લોન્ચ થયો

article thumbnail

સેમસંગ ઇલેક્ટ્રોિનક દ્વારા એનરોઇડ ઓપરેટિંગ સિસ્ટમ સંચાલિત સૌપ્રથમ સ્માર્


સ્ટીવ જોબનું અંતિમ સર્જન આઇફોન4એસ બજારમાં

article thumbnail

એપલ ઇન્ડસ્ટ્રીઝનો અદ્યતન આઇફોન શુક્રવારથી વિશ્વભરના બજારોમાં વેચાતો થઇ ગ


Sports

મોહાલી ખાતે ભારતનો વિજય - શ્રેણી ભારતના કબજામાં

article thumbnail

ઇંગ્લેન્ડ સામે રમાઇ રહેલી પાંચ વનડે શ્રેણી પર ભારતે 3-0થી કબજો કરી લીધો છે. મો


ફોર્મ્યુલા-1રેસ ઇવેન્ટ- રેસ સર્કિટનું નોઇડામાં ઉદઘાટન

article thumbnail

30 ઓક્ટોબરના રોજ યોજાનારી કાર રેસ માટે નોઇડામાં બુદ્ધ ઇન્ટરનેશનલ સર્કિટનું


Lifestyle

સરકોઝી -બ્રુનીને ત્યાં પુત્રી જન્મ

article thumbnail

ફ્રાન્સના પ્રમુખ નિકોલસ સરકોઝીની સુપર મોડેલ પત્ની કાર્લા બ્રુનીએ બુધવારે


વિજય માલ્યાનો નવો મહેલ -વ્હાઇટ હાઉસ બનશે બેંગલોરનું ઘરેણુ

article thumbnail

મુંબઇમાં મુકેશ અંબાણીએ એક અબજ ડોલરના ખર્ચે તૈયાર કરાવેલ આલીશન નિવાસસ્થાન અ