ગુજરાતી એટલે?
નવા કપડા માંથી પોતુ,પોતા માંથી 🏍બાઈક લુછવા નુ ગાભુ,
ગાભા માંથી છુટ્ટી દડી રમવા માટે ⚽બોલ બનાવે તે ગુજરાત
ફોન કંપની વાળા પાસે થી પણ બેલેંસ પાછુ મંગાવે તે ગુજરાત
દુનીયા ના કોઈ પણ ગીત પર 💃ગરબા 💃રમી શકે તે ગુજરાત
ગુજરાતી એટલે?
દુનિયા ના કોઈ પણ ખુણે હોય, પુછવાનુ તો એક જ
કેમ છો👏?
ગુજરાતી લોકો તો ચાર ભાષાના જ જાણકાર
1 બોલે ગુજરાતી
2 ફિલ્મ જુએ હિન્દી
3 ખાય પંજાબી
4 પીવે અંગ્રેજી
😜😜🤓😂😂
જ્યાં કોઈ ના ઘર નુ એડ્રેસ પુછો તો રસ્તો
બતાવા ના બદલે ઘર સુધી મુકી જાય તે ગુજરાતી
ગીરનાર ચડે
પાવાગઠ ચડે
હિમાલય ચડે
…🍾પણ દારુ નો ચડે😜😂
દુબઈ ફરે, ઈઝરાઈલ ફરે, ઓસ્ટ્રેલિયા ફરે, લંડન ફરે, અમેરીકા ફરે
પણ 4 રસ્તા પરનુ ⛲સર્કલ ના ફરે